લજ્જા ગોસ્વામી: પ્રથમ ભારતીય નિશાનેબાજ અને મહિલા પોલીસ અધિકારી

 લજ્જા ગોસ્વામી: પ્રથમ ભારતીય નિશાનેબાજ અને મહિલા પોલીસ અધિકારી 

ભારતીય નિશાનેબાજ અને મહિલા પોલીસ અધિકારી (સ્પોર્ટ્સ મહિલા શુટર પોલીસ ઇન્સપેક્ટર) તરીકે ગુજરાતનું નામ રોશન કરનાર લજ્જા ગોસ્વામીએ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે જેમાંની એક ૨૦૧૫માં જર્મનીમાં યોજાયેલા ઇન્ટરનેશનલ શૂટિંગ કોમ્પિટિશનમાં ૫૦ મીટર રાઈફલ પ્રોન (વ્યક્તિગત ઇવેન્ટ)માં ગોલ્ડમેડલ મેળવ્યો. રમતગમત કવોટામાં ગુજરાત પોલીસ કેડરમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક પામેલ પહેલા સ્પોર્ટ્સ વુમન છે.

#gujaratinformation #GOGConnect #mahitigujarat #Infogujarat #cmogujarat #navratri #Navratri2024 #Womenempowerment

SB KHERGAM

ASST.TEACHER SHAMALA FALIYA PRIMARY SCHOOL KHERGAM TA: KHERGAM D: NAVSARI

Post a Comment

Previous Post Next Post